Browser blocked autoplay.
Kaushik Bharwad | Bole Jina Jina Mor | Tejal Thakor | New Gujarati Song 2026 | Jhankar Music
Jhankar Music Gujarati Present Latest Love Video Song titled "Bole Jina Jina Mor - બોલે જીણા જીણા મોર", Sung by Kaushik Bharwad, Tejal Thakor, Penned by Jashwant Gangani & Music Composed by Vishal Vagheshwari, Starring : Karan Rajveer, Kinjal Patel, & Directed by Dipak Turi
Join this channel:
https://www.youtube.com/channel/UCQeljbfXMX_5a2_KMXTkF-A/join
"બોલે જીણા જીણા મોર" જે જશવંત ગાંગાણી ની કલમે લખાયેલ અને લોક લાડીલા કૌશિક ભરવાડ, અને તેજલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધી માં ગવાયેલ આ સોંગ તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે. સાચો પ્રેમ હંમેશા દિલમાં રહે છે...
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬: https://www.instagram.com/reels/audio/1678383919962165/
🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Bole Jina Jina Mor
♪ Singer : Kaushik Bharwad, Tejal Thakor
♪ Lyrics : Jashwant Gangani
♪ Music : Vishal Vagheshwari
♪ Studio : DM Recording Studio Ahmedabad
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Producer : Maarss Movies and Music (Jhankar Music)
♪ Project Lead By : Jagdish Goyani
♪ Starring : Karan Rajveer, Kinjal Patel
♪ Direction & Choreography : Dipak Turi
♪ DOP : Chirag Kachariya
♪ Ass.Director : Parth Kakadiya
♪ Editor : Om Miyani
♪ Make Up- Hair : Panna Solanki
♪ Production : Zakirkhan
♪ Genre : Gujarati Love Song
♪ Music Label : Jhankar Music
#kaushikbharwad #tejalthakor #gujaratinewsong #jhankarmusicgujarati
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬 : https://surl.li/paemjj
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧 : https://surl.li/bnuyfq
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲 : https://surl.lu/fhhtox
♪ 𝐆𝐚𝐚𝐧𝐚 : https://surl.li/evogdl
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surl.li/aylpdp
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surl.lu/jgzviu
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬 : https://surl.li/cfhrjg
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜 : https://surl.li/paemjj
----------------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati👇
F: હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર
હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર
હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર
હે હામે મોડવડા રોપાવો કે બોલે જીણા જીણા મોર
હે હામે મોડવડા રોપાવો કે બોલે જીણા જીણા મોર
M: હે થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર
હે થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર
M: હે અમે પરણી ને લઇ જાશુ રે મારા કાળજડાં ની કોર
તને પરણી ને લઇ જાશુ રે મારા કાળજડાં ની કોર
F: હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર
હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર
M: થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર
F: હે શુરે કરું આ સોળ વર્ષ નું જોબન વઇ વઇ જાતુ
અલ્યા શુરે કરું આ સોળ વર્ષ નું જોબન વઇ વઇ જાતુ
હે રોક્યું રોકાય ના કોઈને કેવાય ના મન માં કઈ કઈ થાતુ
M: તારા જોબન ને લાડ લડાવું કે મારા કાળજડાં ની કોર
તારા જોબન ને લાડ લડાવું કે મારા કાળજડાં ની કોર
F: હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર
M: થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર
M: હે તારા તે નામ નું પાટણ શેર નું પટોળું મોંધુ લાવુ
હે તારા તે નામ નું પાટણ શેર નું પટોળું મોંધુ લાવુ
રૂપાળા ઘોડલે તારા તે મોડાવે જાડેરી જાન લઇ આવું
F: હે રૂડા ઉતારા ગમતા દેશુ બોલે જીણા જીણા મોર
હે રૂડા ઉતારા ગમતા દેશુ બોલે જીણા જીણા મોર
M: હે થોડી ધીરજ હૈયે રાખો રે ચિતડા કેરી ચોર
F: હે મારી ચૂંદલડી માં બોલે રે જીણા જીણા મોર
M: હો મારી ચિતડા કેરી ચોર
F: હો બોલે જીણા જીણા મોર
----------------------------
કૌશિક ભરવાડ, અને તેજલ ઠાકોર નાં ના અન્ય ગીતો નિહાળવા માટે નીચે આપેલી લિંક ક્લિક કરો:👇
➤Papa Na Ghar Nu Parevadu
https://youtu.be/Kqoot8Ovqb4
➤Sonla Indhoni Rupa Bedalu
https://youtu.be/ddXO-ypoPKI
➤Tu Maro Moraliyo Hu Tari Dheladi
https://youtu.be/XHAH4ZaLUWY
➤Joban Na Ambale Bethi Koyaladi
https://youtu.be/d51DjIKN5MI
➤Mane Parani Ne Lai Ja Tara Malak Ma
https://youtu.be/ewoiSt58sjA
➤Maanigar Morlo
https://youtu.be/uEfT2GEYJRI
➤Ela Chokra Re
https://youtu.be/Zk_YaWdbNWg
-----------------------------
@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
https://www.youtube.com/@jhankarmusicgujarati
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬 :
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : https://www.youtube.com/@jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : https://www.facebook.com/jhankarmusicgujarati...
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : https://twitter.com/music_jhankar...
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : https://www.instagram.com/JhankarMusicGujarati...
👉𝐒𝐧𝐚𝐩𝐜𝐡𝐚𝐭 : https://www.snapchat.com/add/jhankarmusicgu
✨ About the Video:
🎵 Gujarati Love Song
💞 Theme: Love, Romantic
If you enjoyed this song, don’t forget to:
👍 Like
💬 Comment your favorite line
🔔 Subscribe for more romantic love songs
Thanks for your Love and Support !
About This Video
Video Overview
This Music video titled "Kaushik Bharwad | Bole Jina Jina Mor | Tejal Thakor | New Gujarati Song 2026 | Jhankar Music" was published by Jhankar Music Gujarati on May 01, 2026 (2 days ago) and has attracted 76.0K views and 1,543 likes on YouTube. The video runs for 6 minutes 24 seconds. It is currently trending in India.
Jhankar Music Gujarati is a YouTube content creator featured on TopVideoHub. You can explore more videos from this creator on the Jhankar Music Gujarati channel page. Looking for more Music content? Browse our Music collection to discover the latest trending music videos from around the world.
About Music on TopVideoHub
Music videos are among the most-watched content on YouTube, with billions of views across genres from pop and hip-hop to classical and regional music. Whether it is an official music video, a live concert recording, or a lyric video, music content continues to dominate global trending charts. Browse our full Music collection to discover more trending videos in this category.
All videos on TopVideoHub are sourced from YouTube using the YouTube API. We curate trending and popular content across multiple regions and categories to help you discover the best videos. TopVideoHub does not host any video content — all videos are streamed directly from YouTube. Read our Editorial Policy to learn more about how we select and organize content.